Powered By Blogger

Sunday, June 8, 2025

૪૫ ગામ વણકર સમાજના તેજસ્વી તારલાઓ તથા કર્મયોગીઓનો સન્માન સમારોહ ૨૦૨૫

 

વિધાર્થી/વાલીશ્રી, 


               ફેબ્રુ/માર્ચ 2025 વર્ષમાં ધો. 10 ધો. 12 (SSC/HSC Exam) પાસ કરેલ વિધાર્થીઓ જ ફોર્મ ભરી શકશે.

ધો. 10 માં 50 % કે તેથી વધુ., ધો. 12 આર્ટસ 50 % કે તેથી વધુ. ધો. 12 કોમર્સ 50 % કે તેથી વધુ , ધો. 12 સાયન્સ પાસ વિધાર્થીઓથી તમામને ૪૫ ગામ વણકર સમાજ આવકારે છે. 

વિધાર્થી/વાલીશ્રી/કર્મચારીશ્રી/અધિકારીશ્રી,


                વર્ષ 2024-25માં સરકારી/સરકાર માન્ય સંસ્થામાં નોકરી મેળવેલ વર્ગ 1, વર્ગ 2, વર્ગ ૩, વર્ગ 4 ના કર્મચારીશ્રી/અધિકારીશ્રી સમાજના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા સમાજને આપનું સન્માન કરવા સહભાગી બનવા ફોર્મ ભરી શકાશે.
               ગત વર્ષના અને ચાલુ  વર્ષના (2024-2025)  અન્ડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ  ગ્રેજ્યુએટ, અને તેની સમકક્ષ  લાયકાત ધરાવતા વિધાર્થી  તમામ ટેકનીકલ, એન્જિનિયર, મેડીકલ, કાયદાકીય, કૃષિ વિષયક, ઇન્ડસ્ટ્રીયલ, વ્યવસાયિક લાયકાત ધરાવતા, તથા અન્ય દેશ વિદેશમાંથી લાયકાત મેળવેલ, કલા,રમત-ગમત, સાહિત્ય, અન્ય ક્ષેત્રે ઉત્કૃત  કામગીરી કરનાર, વિશેષ/સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર, જીલ્લાકક્ષા, રાજ્યકક્ષા,  રાષ્ટ્રકક્ષા, આંતરરાષ્ટ્રીયકક્ષાએ એવોર્ડ  મેળવેલ,નવોદય વિદ્યાલય / CET પરીક્ષા પાસ કરેલ (ધો -5), જ્ઞાન સાધના / NMMS પરીક્ષા પાસ (ધો -8), PSE પરીક્ષા (ધો -6), NTS પરીક્ષા ( ધો -9), Nursing, ITI પાસ તમામને ૪૫ ગામ વણકર સમાજ આવકારે છે. 


તારીખ ૦૭/૦૬/૨૦૨૫ ને શનિવાર સમય - સવારે ૧૦ વાગે સ્થળ -.બી.આર.જી.એફ ભવન, રેડક્રોસ સામે, જિલ્લા પંચાયત પાછળ ગોધરા..    નોંધ - વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન 9.30 થી 10 કલાક સુધી કરવાનું છે તથા માર્કશીટની  ઝેરક્ષકોપી સાથે ફરજિયાત હાજર  રહેવા વિનંતી છે ...🙏

બેનર 
કાર્યક્રમની રૂપરેખા
(૧) દીપ પ્રાગટ્ય (મંચસ્થ મહાનુભાવો અને  મહેમાનો)

(૨) પ્રાર્થના
 
(૩) સ્વાગત પ્રવચન અને રૂપરેખા 

(૪) સ્વાગત ગીત 
 
(૫) મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત

(૬) ધોરણન 10 ના વિદ્યાર્થીઓનું સન્માન

(૭) પ્રાસંગિક પ્રવચન- ૧ (......)

(૮) ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓનું સન્માન

(૯) સંગીત [કાર્યક્રમને અનુરૂપ] 

(૧૦) પ્રાથમિક શાળા લેવલે વિવિધ ક્ષેત્રની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન

(૧૧) ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન
  
(૧૨) પ્રાસંગિક પ્રવચન- ૨ (.......)

(૧૩) સ્નાતક થયેલ વિદ્યાર્થીઓનું સન્માન
 
(૧૪) પ્રાસંગિક પ્રવચન- ૩ (........)

(૧૫) અનુસ્નાતક અને ત્યાર પછીના તમામ શિક્ષણના વિદ્યાર્થીઓનું સન્માન
  
(૧૬) પ્રાસંગિક પ્રવચન- ૪ (........)

(૧૭) ગોલ્ડ મેડાલિસ્ટ, phd અને એવોર્ડ વિજેતાઓનું સન્માન
 
(૧૮) સરકારી ક્ષેત્રે નવી નોકરી મેળવેલનું કર્મયોગીઓનું સન્માન

(૧૯) આભારવિધિ (.......)
ટ્રોફી 









ફાઈલ 


સન્માનપત્ર 
કાર્યક્રમ દરમિયાન લેવાયેલ ફોટા 
સ્વાગત ગીત 








મુખ્ય મહેમાનશ્રીઓ 


વિધાર્થી તથા વાલીશ્રી 


મહેમાનશ્રીઓ સાથે આયોજન સમિતિ 


કોર કમિટી 


No comments:

Post a Comment

૪૫ ગામ વણકર સમાજના તેજસ્વી તારલાઓ તથા કર્મયોગીઓનો સન્માન સમારોહ ૨૦૨૫

  વિધાર્થી/વાલીશ્રી,                 ફેબ્રુ/માર્ચ 2025 વર્ષમાં ધો. 10 ધો. 12 (SSC/HSC Exam) પાસ કરેલ વિધાર્થીઓ જ ફોર્મ ભરી શકશે. ધો. 10 માં ...